Dictionaries | References આ આદેશ Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 આદેશ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun અધિકારપૂર્વક એવું કહેવાની ક્રિયા કે એવું કરો કે એવું ના કરો Ex. આદેશ મળતાં જ તે કામમાં લાગી ગયા. SYNONYM:હુકમ આજ્ઞાWordnet:marआदेश sanआज्ञा noun જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ફળ Ex. તમારી કુંડળી પ્રમાણે આ સમયે આદેશ સારો નથી. ONTOLOGY:घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ગ્રહ ફળWordnet:benগ্রহ ফল hinआदेश oriଗ୍ରହ ଫଳ urdآدیش , گَرَہ پھل noun વ્યાકરણમાં એક વર્ણને સ્થાને બીજો વર્ણ આવવાની ક્રિયા Ex. વાગીશ આદેશનું એક ઉદાહરણ છે જે વાક્ અને ઈશના સંયોગથી બન્યું છે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:અક્ષર પરિવર્તનWordnet:benআদেশ অক্ষর পরিবর্তন hinआदेश oriଆଦେଶ urdآدیش , تبدلی حروف noun કોઇ વિષયમાં કોઇનો મત અથવા આદેશ લેવા માટે તે વિષય અથવા તેનાથી સંબંધિત કાગળ-પત્ર તેની પાસે મોકલવાની ક્રિયા Ex. મને હજુ સુધી આદેશ મળ્યો નથી. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benআদেশনামা kokअभिदेश malഅഭിനിര്ദേശം mniꯄꯤꯔꯛꯄ꯭ꯄꯥꯎꯇꯥꯛ urdحکم نامہ , اجازت نامہ see : ફરમાન, આજ્ઞા Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP