Dictionaries | References

ઊંચું

   
Script: Gujarati Lipi

ઊંચું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જે શ્રેણી, પ્રબળતા, માત્રા વગેરેમાં સામાન્યથી વધારે હોય   Ex. ઊંચા તાપમાને પાણી ઉકળવા લાગે છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  બહુ મોટું કે વિશેષ ઉંચાઇનું જેનો વિસ્તાર ઉપરની તરફ વધારે હોય   Ex. એવરેસ્ટ હિમાલયનું સૌથી ઊંચું શિખર છે./તેણે ઘુંટણ સુધી ઊંચું પેન્ટ પહેર્યું છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
आकृतिसूचक (Shape)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જે જાતિ, પદ, ગુણ વગેરેમાં ચડિયાતું હોય   Ex. શ્યામ ઉચ્ચ જાતિનો છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
   see : બુલંદ, ઉચ્ચ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP