noun તે ઉપકરણ જેનાથી કાંઈ લખવામાં આવે કે જે લખવામાં કામ આવે
Ex.
પ્રાચીન કાળમાં મોર પંખ કલમના રૂપમાં પ્રયોગ કરવામાં આવતુ HYPONYMY:
પેન્સિલ પેન કલમ ચૉક
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকলম
bdलिरनायनि आइजें
hinलेखन उपकरण
kanಬರಹದ ಉಪಕರಣ
kasلٮ۪کھنُک آلہٕ
kokलेखणी
malഎഴുത്താണി
marलेखन साहित्य
mniꯏꯅꯕꯒꯤ꯭ꯄꯥꯝꯕꯩ
nepलेखन उपकरण
oriଲେଖନ ଉପକରଣ
panਲੇਖਣ ਉਪਕਰਣ
tamஎழுதும்உபகரணம்
telరాత ఉపకరణం
urdلکھنے کا آلہ , آلہ تحریر
noun તે ઔજાર જેનાથી મહીન વસ્તું કાપવા કે ખોદવામાં આવે છે
Ex.
તે કલમ દ્વારા સંગમરમર પર રામનું ચિત્ર બનાવી રહી છે ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmসাঁচ কটা যতন
bdमहर दानग्रा आइजें
kasشراکپٕچ
kokकोत्रायणें
marकोरणी
mniꯀꯂꯝ
oriକଲମ
tamஉளி
telఉలి
urdقلم , انکھیا
noun ઝાડની એ ડાળી જે બીજી જગ્યાએ રોપવા કે બીજા ઝાડમાં જોડવા માટે કાપવામાં આવે છે
Ex.
કલમથી તૈયાર વૃક્ષના ફળ સ્વાદિષ્ટ અને મોટા હોય છે ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকলম দিয়া
bdकलम
kanಕಸಿ ಮಾಡುವುದು
kasقلم
kokकलम
marकलम
sanकलमः
tamபதியம்
telఉలి
noun કોઇ વિધાન કે કાનૂની પુસ્તકનો ભાગ જેમાં અપરાધ સંબંધી કોઇ વાત કે વિધાન કરવામાં આવ્યું હોય
Ex.
દફા ૪૨૦ પ્રમાણે છેતરપિંડીનો અપરાધ બને છે. ONTOLOGY:
प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ધારા દફા કલમ ચારસોવીસ
Wordnet:
bdदफा
benদফা
hinदफ़ा
kanಸರತಿ
kasدَفہ
kokकलम
malസെക്ഷന്
mniꯑꯔꯇꯤꯀꯜ
nepदफा
oriଦଫା
panਦਫ਼ਾ
tamசட்டப்பிரிவு
telసెక్షన్
urdدفعہ , قانون
noun લાકડા વગેરેનું બનેલું સાધન જેને શાહીમાં ડૂબાડીને લખવામાં આવે છે
Ex.
વિદ્યાર્થી નરકટની કલમથી લખી રહ્યો છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdखोलोम
benকলম
hinकलम
kasنَرکٲنۍ کَلَم
mniꯀꯂꯝ
oriକଲମ
panਕਲਮ
sanअक्षरजननी
urdقلم , خامہ , کلک
noun માથાના એ વાળ જે કાનપટીની પાસે હોય છે
Ex.
વાળંદે તમારી કલમને બરાબર કાપી નથી. ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmখত
bdनाथांख्रिनि खानाय
benজুলপি
kanಕಿವಿಪಕ್ಕದ ಕೂದಲು
kasڈَکھ
kokगले
marकल्ला
oriକଲି
noun ખાતા-વહી વગેરેમાં લખવામાં આવતો કોઇ મદ
Ex.
આમાં એક કલમ છૂટી ગઈ છે. ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
noun કાનપટીની પાસેનું તે સ્થાન જેના પર ગાલ તરફ દૂર સુધી વાળ રહે છે
Ex.
વાળ કપાવતી વખતે કલમના વાળ ટૂંકા કરાવી દેજો. ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঝুলপি
kanಕೆನ್ನೆ ಮೀಸೆ
kokगलो
malകൃതാവ്
marकानफट
nepकन्सिरी
oriଗାଲମୁଛା
tamகிருதா
telచెంపజుట్టు
noun ચિત્ર અંકિત કરવાનું કોઇ વિશેષ સ્થાન કે શૈલી
Ex.
આ રાજસ્થાની કલમ છે. ONTOLOGY:
() ➜ कला (Art) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশৈলী
kokचित्रपद्धत
telశైలీ
urdقلم
See : પેન, પીંછી, શલાકા