કોઇ હવન વગેરેનું કે કોઇ સંત, બાવા સાધુ વગેરે દ્વારા આપેલ તે ભસ્મ જેને મસ્તક અને હાથ વગેરે પર લગાવવામાં આવે છે
Ex. મહાત્માજીએ બીમાર બાળકના શરીર પર ભભૂત લગાવી.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વિભૂતિ ભભૂતી ભૂરકી
Wordnet:
benভিভূতি
hinभभूत
kanಭಸ್ಮ
kasبَبوٗت
kokविभूती
malവിഭൂതി
marअंगारा
oriବିଭୂତି
panਵਿਭੂਤ
tamவிபூதி
telవిభూది
urdبھبھوت , بھبوت