અગ્નિહોત્રની રાખ જેને શિવ ભક્ત માથા પર લગાવે છે અને શરીર પર ચોળે છે
Ex. સાધુ બાબા ભસ્મ લગાવીને સધનામાં લીન છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benভস্ম
kasبَسٛم
malഭസ്മം
oriଭସ୍ମ
વૈદ્યકમાં ઔષધની જેમ કામમાં લાવવા માટે ધાતુ વગેરેનું તે રૂપ જે તેને વિશિષ્ટ ક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે
Ex. ચ્યવનપ્રાસમાં સોના, ચાંદી વગેરેની ભસ્મ પણ ભેળવવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasسوٗر , بَسٛم
tamபஸ்பம்
telపొడి
urdبھسم