verb દોરડા વગેરેથી પગ વગેરે બાંધવા કે જકડવા
Ex.
એણે બીમાર ભેંસને સોય લગાવતાં પહેલાં એના આગળના પગને દોરડાથી બાંધ્યા. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdखाख्रब
benদড়ি দিয়ে বাঁধা
hinछानना
kasگنٛڑُن , بَنٛد کَرُن
malവരിഞ്ഞുകെട്ടുക
nepबाँध्नु
oriବାନ୍ଧିବା
sanरज्ज्वा बन्ध्
tamகட்டு
telకట్టు
urdچھاننا , چھاندنا
verb ચૂર્ણ વગેરેને ગોળાના આકારમાં લાવવું
Ex.
ભાભી ચણાના લોટના લાડુ બાંધી રહી છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmবন্ধা
bdलादु बानाय
hinबाँधना
kanಕಟ್ಟು
kasپیرِ بَناوُن
malഉരുട്ടുക
oriବଳିବା
panਵੱਟਣਾ
sanपिण्डीकृ
tamஉருண்டையாக்கு
telగుండంగా చేయు
urdباندھنا , حلقہ بنانا
verb બે ગાયના બે પગ એકબીજા સાથે બાંધી દેવા જેનાથી એ દૂર ભાગી ના શકે
Ex.
ચરવૈયાએ તંગ આવીને બંને નટખટ ગાયોના પગ બાંધી દીધા. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benপাগা বাঁধা করা
hinसंघेरना
kanಕಟ್ಟಿ ಹಾಕು
kokआडामो घालप
panਰੱਸੀ ਪਾਉਣਾ
urdسنگھیرنا
verb એવી વ્યવસ્થા કરવી જેમાં એક નિશ્ચિત સમય પર એક નિશ્ચિત માત્રામાં કોઇ વસ્તુ, ધન વગેરેના બદલે પ્રાપ્ત થાય
Ex.
મેં બે લિટર દૂધ બાંધ્યું છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmগ্রাহক হোৱা
bdथिखा खा
kasگٔنٛڑِتھ تھاوُن
malവരിക്കാരനാവുക
oriବନ୍ଧିବା
tamஏற்பாடுசெய்
urdلگوانا , بندھوانا
verb પાણીનો પ્રવાહ વગેરે રોકવાને માટે બંધ વગેરે બનાવો
Ex.
બંધ બનાવા માટે નદીને બાંધે છે. ONTOLOGY:
ऐच्छिक क्रिया (Verbs of Volition) ➜ क्रिया (Verb)
Wordnet:
bdथे
kanಅಣೆಕಟ್ಟನ್ನು ಕಟ್ಟು
malഅണക്കെട്ട് നിർമ്മിക്കുക
panਬੰਨ ਲਗਾਉਣਾ
telబంధించు
urdباندھنا , آڑنا
verb તંત્ર, મંત્ર વગેરેની સહાયતાથી શક્તિ વગેરેને રોકવી
Ex.
એણે અનિષ્ટની છાયાથી બચવા માટે પોતાના ઘરને બાંધ્યું છે. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdमोन्थोरजों खा
kanಮನೆಯಲ್ಲೇ ಇರು
malദൃഢപ്പെടുത്തുക
tamகட்டு
telద్వారబంధం చేయు
urdباندھنا
verb દોરડા, કપડાં વગેરેમાં લપેટીને ગાંઠ મારવી
Ex.
તે લાંકડાં બાંધી રહ્યો છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
ગાંઠવું ગ્રંથન ગંઠણ ગ્રૂંથણ
Wordnet:
asmবন্ধা
hinबाँधना
kasگَنٛڈ کَرُن
malകെട്ടുക
marबांधणे
nepबाँध्नु
oriବାନ୍ଧିବା
sanबध्
urdباندھنا , بندش کرنا , کسنا , گرہ لگانا
See : પેક કરવો, ગૂંદવું, ગૂંદવું, ગૂંદવું