ગૂંચવણ કે ઝંઝટને માટે કોઇને જવાબદાર બનાવી એને પોતાની સાથે જોડવો
Ex. રમેશ પોતે તો ફસાયો પણ સાથે મને પણ લપેટી લીધો.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
mniꯀꯣꯠꯁꯤꯟꯕ
urdلپیٹنا , شامل کرلینا , داخل کرلینا દોરા વગેરે લચ્છા વગેરેના રૂપમાં કરવું
Ex. માતા ઊન લપેટી રહી છે.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
ચારે તરફ ઘેરીને ચોંટવું કે લાગવું
Ex. હવે બધી જ લચ્છીઓનું ઊન લપેટાઇ ગયું.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
ફેલાવેલી વસ્તુને ગોળાકાર ઘુમાવવી કે વીંટાના રૂપમાં કરવું
Ex. જાજમને લપેટો.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઇ વસ્તુની ઉપર કોઇ બીજી વસ્તુની ગોળાકાર પરત ચઢાવવી
Ex. મિઠાઇના ડબ્બા પર કગળ વીંટાળી દો.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
લપેટવાની ક્રિયા
Ex. રસ્સી છોડ્યા પછી એને લપેટવા માટે મૂકી દીધી.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)