verb કોઈ ચીજ પર કંઈક સિલાઈ, ટાંકો, ચોંટાડવો, જડવો કે મઢવો
Ex.
ખમીસમાં બટન લાગી ગયું છે. ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
asmলগোৱা
benলাগা
malഒട്ടിപിടിപ്പിക്കുക
marलावणे जाणे
panਲੱਗਣਾ
urdلگنا
verb જોઈને કે અનુમાનથી કંઈક મહેસૂસ કરવું
Ex.
મને લાગી રહ્યું છે કે હવે એ નહીં આવે. ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
માલૂમ પડવું માલૂમ થવું પ્રતીત થવું
Wordnet:
asmলগা
benমনে হওয়া
hinलगना
kanಅನಿಸುವುದು
kasباسُن
kokदिसप
malതോന്നുക
marभासणे
mniꯃꯥꯟꯕ
nepलाग्नु
oriଲାଗିବା
panਲੱਗਣਾ
telతోచు
urdلگنا , معلوم پڑنا , معلوم ہونا , جھلکنا
verb ફળો વગેરેનું સડવું કે ગળવાનું પ્રારંભ થવું
Ex.
પટારામાં રાખેલાં ફળ સડવા લાગ્યાં છે. ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
asmগেলা
bdसेव
ben(পচন)লাগা
kasہۄژُن
malചീത്തയാവുക
marलागणे
mniꯃꯨꯟꯁꯤꯜꯂꯛꯄ
oriଦବିଯିବା
tamஅழுகிப்போ
telక్రుళ్ళిపోవు
verb દૂધ આપતાં પશુઓનું દૂધ આપવું
Ex.
કાળી ગાય આજે નથી લાગી./ આ ગાય બંને સમય લાગે છે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmগাখীৰ দিয়া
bdगाइखेर हो
benদুধ দেওয়া
hinलगना
kanಹಾಲು ಕೊಡು
kasدۄد دیُن
kokपानेवप
malപാല് ചുരത്തുക
mni(ꯁꯪꯒꯣꯝ)꯭ꯊꯣꯛꯄ
oriଦୁହାଁ ହେବା
tamகற
telపాలిచ్చు
verb કોઈ ઠીક જગ્યા પર પહોંચવું
Ex.
હોડી નદીના કિનારે લાગી ગઈ. ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdनांहै
benলাগা
kanತಲುಪು
kasلَگُن
malഎത്തിചേരുക
verb વર્ષ, માસ વગેરેનો આરંભ થવો
Ex.
મહારાષ્ટ્રમાં ગુડીપડવાને દિવસે નવું વર્ષ લાગે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
kasاَژُن
marलागणे
telప్రారంభమగు
urdلگنا , چڑھنا
verb લાગેલું હોવું
Ex.
એ જે રૂમમાં બેસીને ભણતો હતો ત્યાં તાળું લાગેલું હતું. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಹಾಕು
kasکٔرِتھ آسُن
urdلگنا , ڈلنا , پڑنا
verb કોઇ કાર્ય શરૂ કરતાં જ પ્રતીત થવું કે ખબર પડવી
Ex.
એવુ લાગ્યું કે એ કશુંક બોલશે પણ એ બોલી નહીં. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಅನ್ನಿಸು
oriଲାଗିବା
telతెలిసి
verb કોઈ વાત વગેરેનો આભાસ માત્ર મળવો
Ex.
મને લાગે છે કે આજે કંઈક થવાનું છે. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
benমনে হওয়া
hinलगना
kasباسُن
kokदिसप
marवाटणे
panਲਗਣਾ
tamகிட்டு
telఅనుకొను
urdلگنا , احساس ہونا , علم ہونا
verb કાર્ય વગેરેમાં રત હોવું
Ex.
રચના સવારથી મિઠાઇ બનાવવામાં લાગી છે. ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
મંડવું મચ્યા રહેવું વળગ્યા રહેવું બાઝવું ચોંટવું
Wordnet:
asmলগা
bdनांथाब
benলেগে থাকা
hinलगा रहना
kanತೊಡಗು
kasآوُر آسُن
kokव्यस्त आसप
malമുഴുകിയിരിക്കുക
mniꯀꯟꯅ꯭ꯍꯣꯠꯅꯕ
nepव्यस्त हुनु
oriଲାଗିବା
panਲੱਗਣਾ
sanनिरम्
tamஈடுபடு
telనిమగ్నమగు
urdلگنا , جٹنا , لگارہنا , مست رہنا , مشغول رہنا , مصروف ہونا
verb લાગણી કે અસર થવી
Ex.
મને બહુ ઠંડી લાગે છે. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
SYNONYM:
જણાવું સમજાવું અનુભવ થવો
Wordnet:
asmলগা
bdमोन
benঅনুভূত হওয়া
hinलगना
kanಆಗು
kasلَگُن
kokखावप
malഅനുഭവപ്പെടുക
mniꯐꯥꯎꯕ
nepलाग्नु
oriହୃଦୟଙ୍ଗମ କରିବା
telఅనిపించు
urdلگنا , لمس ہونا
See : વાગવું, ચઢવું, મચવું, ચોંટવું, મંડવું, જોડાવું