Dictionaries | References

ખાવું

   
Script: Gujarati Lipi

ખાવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  હવા, ભેજ, ખારાશ વગેરેની ઉપસ્થિતિમાં ધાતુનું બરબાદ થવું   Ex. વરસાદમાં લોખંડને કાટ ખાઈ જાય છે.
HYPERNYMY:
ONTOLOGY:
विनाशसूचक (Destruction)खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  વાતો વગેરેથી તંગ કરવું   Ex. આજે તે મારું દિમાગ ખાઇ ગયો.
ENTAILMENT:
ONTOLOGY:
कार्यसूचक (Act)खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
malതലയില്‍ കയറി ചെവിതിന്നുക
mniꯆꯣꯏꯍꯟꯕ
 verb  ચિંતા, બીમારી વગેરેથી શરીર પર કુપ્રભાવ પડવો કે કોઇનું મૃત્યુ થવું   Ex. વહુના મૃત્યુ પછીથી માતાને ચિંતા ખાઇ ગઇ.
ONTOLOGY:
खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
malകാര്ന്നു തിന്നുക
mniꯑꯅꯥꯂꯣꯏꯕ
urdکھانا , گھلانا
 verb  કોઇ વસ્તુને આવશ્યક્તાથી વધારે ઉપયોગમાં લાવવી કે બરબાદ કરવી   Ex. ગાડી ઘણું પેટ્રોલ ખાય છે.
HYPERNYMY:
ઉપયોગ કરવો
ONTOLOGY:
खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ઘરમાં કોઇ નવા વ્યક્તિનું આગમન થતાં જ એ જ ઘરના કોઇ સદસ્યનું મૃત્યુ થવું   Ex. પેદા થતાં જ તે તેની માને ખાઇ ગઇ.
HYPERNYMY:
ONTOLOGY:
खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  (વ્યક્તિના ગુણ વગેરે) નષ્ટ કરવું   Ex. ઘમંડ માણસને ખાઇ જાય છે.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
 verb  ખર્ચીને આપવું કે ઉડાવી દેવું   Ex. આટલો જ સામાન ! બધા પૈસા ખાઇ ગયા કે શું ?
ONTOLOGY:
उपभोगसूचक (Consumption)खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  અહાર વગેરેને મોં દ્વારા પેટની અંદર લઇ જવો   Ex. સિંહ માંસ ખાઇ રહ્યો છે.
ONTOLOGY:
उपभोगसूचक (Consumption)खाना इत्यादि (VOA)">कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 noun  ખાવાની ક્રિયા   Ex. અમે જંગલમાં વાઘને કુતરાનું ભક્ષણ કરતા જોયો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ચાટવું, ભોજન, જમવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP