verb ઉપસેલા, ફૂલેલા કે ઉપર ઉઠેલા તળીયાને અંદરની તરફ દબાવું
Ex.
ડૉક્ટરે હાથ પર ફૂલેલા ફોલ્લાને દબાવ્યો. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmচেপি ধৰা
bdनारसेब
hinपिचकाना
kanಒತ್ತು
malഞെക്കുക
marचेपणे
mniꯁꯤꯛꯀꯥꯏꯕ
nepनिचोर्नु
oriଚିପିବା
panਪਿਚਕਾਉਣਾ
tamஅழுத்து
telనొక్కు
urdپچکانا , بیٹھانا
verb ઉપરથી એવા પ્રકારનો ભાર રાખવો, જેમાં કોઈ ચીજ નીચેની તરફ ધઁસે કે આમ-તેમ હટી ના શકે
Ex.
પનીરનો ગઠ્ઠો બનાવવા માટે એને કપડામાં બાંધીને દસ્તાની નીચે દબાવ્યું છે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmহেঁচি ধৰা
benচাপা দেওয়া
hinदबाना
kasدَباوُن
kokचेंपणाक घालप
marदाबणे
nepथिच्नु
oriଦବେଇବା
sanआपीडय
telఅణచు
verb કોઈ પર કોઈ બાજુથી એવી રીતે જોર લગાડવું કે એને પાછળ હટવું પડે
Ex.
કોમ્પ્યૂટર ચાલું કરવા માટે ગોલુએ એનું બટન દબાવ્યું. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmদবোৱা
benটেপা
kasژٮ۪ل دِیُٛن
panਦਬਾਉਣਾ
telనొక్కు
verb કોઈ પર એવું જોર લગાડવું કે એ કંઈ ન કરી શકે
Ex.
ગુંડાઓએ આખી વસ્તીને ડરાવી-ધમકાવીને દબાવી. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdनार
benদমিয়ে রাখা
kanಕುಗ್ಗಿಸು
kasدَباوِتھ تھاوُن
malഅടിച്ചമര്ത്തുക
marदडपून ठेवणे
mniꯅꯝꯊꯕ
tamஅமுக்கு
verb મુકાબલામાં ધીમું કે હલકું કરી દેવું
Ex.
ખેલ સ્પર્ધામાં સૌરભે વરુણને દબાવ્યો. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmভাৰী হোৱা
benছাপিয়ে যাওয়া
hinदबाना
kanವಶದಲ್ಲಿಟ್ಟುಕೊಳ್ಳು
kasحٲوی گَژُھن
kokचिड्डप
malപിന്നിലാക്കുക
marवरचढ ठरणे
mniꯅꯝꯊꯕ
oriଦବେଇବା
panਦਬਾਉਣਾ
telఓడించు
urdدبانا , حاوی ہونا
verb પોતાના હાથમાં આવેલી કોઈ બીજાની ચીજ પોતાની પાસે રોકી રાખવી
Ex.
શીલાએ પોતાની નણંદના ઘરેણાં દબાવી દીધા. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmহস্তগত কৰা
benঝেঁপে দেওয়া
kanತನ್ನಲ್ಲಿಯೇ ಇಟ್ಟುಕೊಳ್ಳೂ
kasژوٗرِ تھوُن
kokहडपप
malപൂഴ്ത്തിവയ്ക്കുക
marढापणे
mniꯄꯥꯏꯁꯤꯟꯕ
oriଲୁଚେଇଦେବା
tamதக்க வை
telనొక్కు
urdدبانا , بھینچنا
verb વિરોધ, ઉપદ્રવ, વિદ્રોહ વગેરેને બળનો પ્રયોગ કરીને દબાવવું
Ex.
અમે અમારી ઇચ્છાઓને દબાવીએ છીએ./ પરતંત્ર ભારતમાં અંગ્રેજો ભારતીયોને દબાવતા હતા. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
શાંત કરવું કચડી દેવું કાબૂમાં રાખવું દમન કરવો
Wordnet:
asmদমন কৰা
bdदबथाय
benদমন করা
hinदबाना
kanಹತ್ತಿಕ್ಕು
kasدَباوُن
kokचिड्डप
malനിയന്ത്രിക്കുക
marदडपणे
mniꯅꯝꯁꯤꯟꯗꯨꯅ꯭ꯊꯝꯕ
oriଦବେଇକି ରଖିବା
panਦਬਾਉਣਾ
sanविष्टम्भ्
tamகட்டுப்படுத்து
telఅణచుట
urdدبانا , کچلنا , روندنا , منہ بند کرنا , زیر کرنا
verb કોઇ વાતને આગળ વધવા ન દેવી
Ex.
ખૂનના કેસને અદાલતમાં જતા પહેલાં જ દબાવી દેવામાં આવ્યો. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmদবাই ৰখা
bdनारसिन
benচেপে দেওয়া
kasدَباوُن
malഒതുക്കിത്തീര്ക്കുക
mniꯅꯝꯁꯤꯟꯕ
nepदबाउनु
oriଦବେଇଦେବା
panਦਬਾਉਣਾ
sanदमय
urdدبانا
verb કોઈ વસ્તું ઉપર દબાણ કરવું
Ex.
ગુસ્સામાં તેણે મારું ગળું દબાવી દીધું./ પેપરને પુસ્તક વડે દબાવી દો નહી તો ઉડી જશે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmহেঁ্চা মৰা
bdसेरथे
kasژیٚل دُین
kokदामप
mniꯃꯦꯠꯄ
nepदबाउनु
oriଚିପିଦେବା
sanसंघट्ट्
tamஇறுக்கு
urdدبانا , چاپنا
See : દબોચવું, ભરવું, દાટવું, શાંત કરવું