Dictionaries | References

ડુબાડવું

   
Script: Gujarati Lipi

ડુબાડવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  છરી, તલવાર વગેરે શસ્ત્રોની અણીને તપાવીને કોઇ ઝેરીલા પ્રવાહીમાં ડુબાડવા કે જેથી અણી પર ઝેરનું પડ ચઢી જાય   Ex. શિકારી શિકાર કરવા માટે શસ્ત્રોને ઝેરમાં ડૂબાડી રહ્યો છે.
ENTAILMENT:
ડુબાડવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  પાણી કે કોઇ પ્રવાહી પદાર્થમાં નાખવું   Ex. સ્વામીજીએ પાણી પીવા માટે કમંડળ પાણીમાં ડુબાડ્યું.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  સારી રીતે પાણીથી ભરવાની ક્રિયા   Ex. વરસાદ ગામોને ડુબાડવા માટે આતુર નજરે આવે છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : બોળવું, ફૂંકવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP