Dictionaries | References

પક્ષ

   
Script: Gujarati Lipi

પક્ષ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ચાંદ્રમાસના પંદર-પંદર દિવસોના બે વિભાગમાંથી કોઇ એક ભાગ   Ex. ભગવાન કૃષ્ણનો જન્મ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ થયો હતો.
HOLO COMPONENT OBJECT:
મહિનો
HYPONYMY:
કૃષ્ણપક્ષ શુક્લપક્ષ
ONTOLOGY:
अवधि (Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
પખવાડિયું પખ
Wordnet:
bdदानखाउसे
hinपक्ष
kanಪಕ್ಷ
kasپَچھ
malപകുതി
marपंधरवडा
mniꯊꯥꯈꯥꯏ
oriପକ୍ଷ
tamபக்ஷம்
telపక్షం
urdپندرہ واڑہ , پکھواڑہ , پَکھ
 noun  કોઇ વાત, કામ વગેરેનું સમર્થન   Ex. હું આ કામ કરવાના પક્ષમાં નથી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
panਪੱਖ
sanपक्षः
urdحق
 noun  કોઇ વિષયના બે કે તેથી અધિક પરસ્પર વિરોધી તત્વો, સિધ્ધાંતો અથવા દળોમાંથી કોઇ એક   Ex. તમે કયા પક્ષમાં છો ?
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
urdجانب , طرف , بازو
 noun  એ વાત જેને કોઇ સિધ્ધ કરવા માગતું હોય તથા જેનો કોઇ બીજા દ્રારા વિરોધ થતો કે થઇ શક્તો હોય   Ex. તમે પહેલાં તમારો પક્ષ જજની સામે રાખો.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasپہلوٗ
kokम्हण्णें
urdمدعا , نقطہٴنظر , پہلو
   See : દલ, પંખ, પાસું, પાર્ટી, શુક્લપક્ષ, પડખું, શરપુંખ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP