Dictionaries | References

રસ

   
Script: Gujarati Lipi

રસ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  વનસ્પતિ અથવા એમના ફૂલ-પત્તા વગેરેમાં રહેતો પ્રવાહી પદાર્થ જે દબાવવાથી નીકળે છે   Ex. લીમડાના પાંદડાનો રસ પીવા અથવા લગાડવાથી ચામડીનો રોગ દૂર થાય છે.
HOLO STUFF OBJECT:
ગોળ
HYPONYMY:
શેરડીરસ ફળ રસ દૂધ પુષ્પરસ અર્ક તાડી આનંદભૈરવ અર્કનાના આમરસ દ્રાક્ષારસ
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
અર્ક સત્ત્વ તત્ત્વ
Wordnet:
bdबिदै
hinरस
kasرَس
kokरोस
mniꯃꯍꯤ
nepरस
panਰਸ
telరసము
urdعرق , رس , شیرہ
 noun  વૃક્ષોના શરીરમાંથી નિકળતો અથવા કાઢવામાં આવતો પ્રવાહી પદાર્થ   Ex. કેટલાંક વૃક્ષોનો રસ દવા તરીકે વપરાય છે.
HYPONYMY:
મન્ના સોમરસ સાલરસ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
નિર્યાસ સત્ત્વ મદ કસ સાર
Wordnet:
hinरस
kanಸಸ್ಯರಸ
oriରସ
sanरसः
urdعرق , رس
 noun  કોઇ પદાર્થનો સાર કે તત્વ   Ex. રસ કેટલીય પ્રકારના હોય છે.
HYPONYMY:
અન્નરસ
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malസ്വാദ്
sanरसः
telరసం
 noun  કોઈ ગ્રંથિ કે કોશિકામાંથી સ્રવતું એ દ્રવ્ય જેનું શારીરિક ક્રિયાઓમાં મહત્વ છે   Ex. લાળ, હાર્મોન વગેરે રસ છે.
HYPONYMY:
થાઇમિન હૉર્મોન
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
સ્રાવ ઝરણ
Wordnet:
kanದ್ರವ
kasرَس , رطوٗبَت
malഎന്സൈം
mniꯊꯥꯗꯣꯛꯂꯛꯄ꯭ꯃꯍꯤ
sanस्त्रावः
tamஉமிழ் நீர்
telశ్రావము
urdعرق , رقیق مادہ , رس
 noun  સાહિત્યમાં કથાનકો, કાવ્યો, નાટકો વગેરેમાં રહેલું એ તત્ત્વ જે અનુરાગ, કરુણા, ક્રોધ, રતિ વગેરે મનોભાવોને જાગૃત, પ્રબળ અને સક્રિય કરે છે   Ex. રસની સંખ્યા નવ માનવામાં આવી છે.
HYPONYMY:
ભયાનક રસ વીરરસ હાસ્ય કરુણરસ અદ્ભુતરસ અનુરસ શૃંગાર રસ રૌદ્ર રસ બીભત્સ રસ શાંત રસ
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinरस
kanರಸ
kokरस
marरस
oriରସ
tamரசம்
telరసాలు
 noun  વૈદ્યકના મતે શરીરસ્થ ધાતુઓમાંથી પહેલી   Ex. રસની અંતર્ગત શરીરમાં ઉપસ્થિત પાણી આવે છે.
HYPONYMY:
વીરભદ્ર-રસ
ONTOLOGY:
द्रव (Liquid)रूप (Form)संज्ञा (Noun)
Wordnet:
tamரஸ் ( சாறு )
telరసం
urdرس
   See : રસો, પારો, સ્વાદ, અર્ક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP