રોટલી, ભાત વગેરેની સાથે ખાવા માટે દાળનું ઉકાળેલું કે પકાવેલું રૂપ
Ex. માંએ આજે દાળ, ભાત અને બટાકાનું શાક બનાવ્યું છે.
MERO COMPONENT OBJECT:
દાળ જળ
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmদাইল
bdमुसुर दालि
hinदाल
kanಉಶ್ಲಿ
kokदाळीचो रोस
marवरण
mniꯍꯋꯥꯏ꯭ꯊꯣꯡꯕ
nepदाल
panਦਾਲ
sanआम्लसूपम्
tamபருப்பு
telపప్పు
urdدال
દળેલી અળદ, મગ, ચણા વગેરે અનાજ જેને રાંધીને ખવાય છે
Ex. તેને મગદાળના ભજીયા વધુ પસંદ છે
HOLO COMPONENT OBJECT:
દાળ
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasدال
malപരിപ്പ്
marडाळ
sanकुसूलः