|
verb રોકવાનું કામ બીજા પાસે કરાવું
Ex. ચોકીદારે કાર બંગલાની બહાર જ રોકાવી.
ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: kasرُکاناوُن , ٹٔھہراناوُن urdرکوانا , روکوانا , ٹہرانا verb ચાલતી વસ્તુની ગતિ બંધ કરવી
Ex. વાહનની સામે અચાનક કૂતરો આવી જવાથી વાહન ચાલકે વાહનને રોક્યું.
ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: nepरोक्नु urdروکنا , ٹہرانا , تھامنا verb ન આપવું
Ex. સરકારે યાત્રા ભથ્થું રોકી દીધું છે.
ONTOLOGY: करना इत्यादि (VOA)">कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: malനിര്ത്തലാക്കുക mniꯊꯤꯡꯖꯤꯟꯕ verb રોકાણ કરવું
Ex. એણે પોતાના ઘણા બધા પૈસા શેરબજારમાં રોક્યા છે.
ONTOLOGY: कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb રહેવા માટે સ્થાન આપવું
Ex. મહેમાનોને ઘેર રોકીએ.
ONTOLOGY: भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: mniꯂꯦꯛꯍꯟꯕ urdٹھہرانا , ٹکانا , قیام کرانا verb અડચણ કે બાધા નાખવી
Ex. ડાકુઓએ માર્ગ રોકી લીધો.
ONTOLOGY: करना इत्यादि (VOA)">कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb પાબંદી લગાવવી
Ex. માએ બાળકને તાપમાં બહાર જતો રોક્યો.
ONTOLOGY: संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb કોઇને આગળ ના જવા દેવો
Ex. પોલીસે સરઘસને ચોકમાં જ રોક્યું.
ONTOLOGY: करना इत्यादि (VOA)">कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb કોઇના માટે જગ્યા સુરક્ષિત કરવી
Ex. નાટક જોવા માટે એણે મારા માટે બેઠક રોકી.
ONTOLOGY: करना इत्यादि (VOA)">कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) noun રોકવાની ક્રિયા
Ex. સૈનિકો શત્રુઓને સીમાની અંદર પ્રવેશ કરતાં રોકવામાં સફળ થયા.
ONTOLOGY: कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) see : જોવું, બાંધવું, રોકી રાખવું, અટકાવું, ખાળવું, નિવારણ
|