Dictionaries | References ક કાપવું Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 કાપવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | verb એક રેખાનું કોઈ એક સ્થાનથી બીજી રેખાની ઉપરથી પસાર થઈને આગળ નીકળી જવું Ex. રેખા ગણિતના આ પશ્નમાં ક્ષિતિજ રેખાને એક લંબવત રેખા વચ્ચો-વચ્ચ કાપી રહી છે. HYPERNYMY:છે ONTOLOGY:अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)Wordnet:kanಚೇದ ರೇಖೆ malഛേദിക്കുക marछेदणे mniꯀꯛꯄ oriଛେଦକରିବା verb તાશની રમતમાં હુકમના કોઇ પત્તાથી કોઇ બીજા પત્તાને પ્રભાવહીન કરવું Ex. રામુએ હુકમના પંજાથી મારો એક્કો કાપ્યો. HYPERNYMY:કામ ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:malശക്തിഹീനമാക്കുക verb તાશ વગેરેની ગડ્ડીમાંથી કેટલોક ભાગ ઉઠાવીને અલગ કરવો Ex. જાદૂગરના કહેવાથી મેં તાશને કાપી. HYPERNYMY:વહેંચી આપવું ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:marकापणे tamபிரித்து வை verb (રસ્તો) નક્કી કરવો Ex. વાત કરતાં-કરતાં અમે રસ્તો કાપી નાખ્યો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:benকেটে নেওয়া kanದಾಟು kasطے کَرُن malപൂർത്തിയാക്കുക oriଥୟକରିବା panਤਹਿ ਕਰਨਾ verb ધારદાર શસ્ત્રથી કોઇ વસ્તુ વગેરેના બે ભાગ કરવા Ex. માળી છોડવાને કાપી રહ્યો છે. HYPERNYMY:છૂટું પાડવું ONTOLOGY:परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:વાઢવું કલમ કરવું ઉટકવુંWordnet:hinकाटना kanತುಂಡರಿಸು kokकातरप malമുറിക്കുക mniꯀꯛꯄ nepकाट्नु oriକାଟିବା panਕੱਟਣਾ sanकृत् tamவெட்டு telకత్తిరించు urdکاٹنا , قلم کرنا , تراشنا , چھانٹنا , جدا کرنا verb કોઇના મત, વિચાર કે કથનને ખોટું સાબિત કરવું Ex. તેણે મારી વાત કાપી નાખી. HYPERNYMY:અસ્વીકારવું ONTOLOGY:संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:ખંડન કરવું વાત કાપવીWordnet:asmখণ্ডন কৰা bdदानथे benখণ্ডন করা hinखंडन करना kanಖಂಡನೆ ಮಾಡು kasمُخٲلفت کَرٕنۍ kokखंडण करप malഎതിര്ക്കുക marखंडन करणे mniꯀꯛꯊꯠꯄ oriଖଣ୍ଡନ କରିବା panਖੰਡਨ ਕਰਨਾ sanनिराकृ tamஆட்சேபி telఖండించు urdتردید کرنا , کاٹنا , غلط ثابت کرتا , رد کرنا verb કોઇક વસ્તુમાંથી કોઇ અંશ અલગ કરવો Ex. ક્લાર્ક મારા પગારમાંથી વીસ ટકા ટેક્ષ કાપે છે. HYPERNYMY:છૂટું પાડવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:વાઢવું બાતલ કરવુંWordnet:kokकापप malവെട്ടിമാറ്റുക mniꯀꯛꯍꯧꯕ sanऊनय urdکاٹنا , منسوخ کرنا , تخفیف کرنا verb કાતર કે કાતર જેવા આકારના કોઈ ઓજારથી કાપવું Ex. માળી બગીચાનાં છોડવાં દર મહિને કાપે છે. HYPERNYMY:કાપવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:કાતરવું વેતરવું કરડવુંWordnet:kasترٛاش ہیوٚن malകത്രിക്കുക marकातरणे mniꯀꯛꯄ nepकाट्नु panਕੱਟਣਾ sanकर्त् urdکترنا , , چھانٹنا , قطع کرناکاٹنا See : કાતરવું, સોરવું Related Words કાપવું પત્તું કાપવું ಚೇದ ರೇಖೆ छेदणे ଛେଦକରିବା ഛേദിക്കുക कातरणे कर्त् ترٛاش ہیوٚن ఖండించు कातरप चिरणे ਕੱਟਣਾ ತುಂಡರಿಸು काट्नु कापप ژَٹُن काटना ऊनय കത്രിക്കുക ಖಂಡನೆ ಮಾಡು কটা କାଟିବା खंडण करप खंडन करणे खंडन करना कृत् दानथे निराकृ کاٹنا مُخٲلفت کَرٕنۍ ஆட்சேபி খণ্ডন করা খণ্ডন কৰা ਖੰਡਨ-ਕਰਨਾ ଖଣ୍ଡନ କରିବା എതിര്ക്കുക മുറിക്കുക வெட்டு కత్తిరించు nibble কাটা কলম দিয়া വെട്ടിമാറ്റുക rebut refute తగ్గించు ಹಿಡಿ दान વાઢવું कापणे கழி हा ಕತ್ತರಿಸು ઉટકવું બાતલ કરવું કલમ કરવું ખંડન કરવું વેતરવું વાત કાપવી ટિકિટ કાપવી પાયરી રેતડીથી ઘસવું કરવત ચલાવવી કાતરવું તરાસવું નાડું નદુલસલાઈ કરડવું હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା વાહિની લોકોનો એ સમૂહ જેની પાસે પ્રભાવી કાર્યો કરવાની શક્તિ કે સર્જરી એ શાસ્ત્ર જેમાં શરીરના ન્યાસલેખ તે પાત્ર કે કાગળ જેમાં કોઇ વસ્તુને બખૂબી સારી રીતે:"તેણે પોતાની જવાબદારી ਆੜਤੀ ਅਪੂਰਨ ਨੂੰ ਪੂਰਨ ਕਰਨ ਵਾਲਾ బొప్పాయిచెట్టు. అది ఒక लोरसोर जायै जाय फेंजानाय नङा एबा जाय गंग्लायथाव नङा:"सिकन्दरनि खाथियाव पोरसा गोरा जायो आनाव सोरनिबा बिजिरनायाव बिनि बिमानि फिसाजो एबा मादै भाजप भाजपाची मजुरी:"पसरकार रोटयांची भाजणी म्हूण धा रुपया मागता नागरिकता कुनै स्थान ३।। कोटी ঁ ۔۔۔۔۔۔۔۔ ۔گوڑ سنکرمن ॐ 0 ० 00 ૦૦ ୦୦ 000 ০০০ ૦૦૦ ୦୦୦ 00000 ০০০০০ 0000000 00000000000 00000000000000000 Folder Page Word/Phrase Person Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP